શોધખોળ કરો
IND Vs ENG: ભારતે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 106 રનથી આપી હાર, આ રહ્યા જીતના હીરો
IND vs ENG, 2nd Test: ભારતે વિશાખાપટ્ટનમ (વિઝાગ) ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે.
આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ 292 રનમાં સમેટાઈ ગઈ હતી.
1/5

ભારત માટે બીજા દાવમાં જસપ્રીત બુમરાહ અને આર. અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.જાણો ભારતની જીતના હીરો.....
2/5

યશસ્વી જયસ્વાલઃ યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે પ્રથમ ઈનિંગમાં 209 ની ઈનિંગ રમી હતી. જેના કારણે ભારતે પ્રથમ ઈનિંગમાં 396 રન બનાવ્યા હતા.
Published at : 05 Feb 2024 03:11 PM (IST)
આગળ જુઓ





















