શોધખોળ કરો
Photos: ખુબ જ ગ્લેમરસ છે શાર્દુલ ઠાકુરની મંગેતર મિતાલી, ટુંક સમયમાં લગ્ન કરવા તૈયાર છે કપલ, જુઓ ફોટો
શાર્દુલ ઠાકુર ક્રિકેટના મેદાન પર સુપરહિટ રહ્યો છે. આઈપીએલ સિવાય તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. (તમામ ફોટો - સોશિયલ મીડિયા)
શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકર
1/8

શાર્દુલ ઠાકુર ક્રિકેટના મેદાન પર સુપરહિટ રહ્યો છે. આઈપીએલ સિવાય તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ ચાહકો આ સ્ટાર ક્રિકેટરના અંગત જીવન વિશે બહુ ઓછું જાણે છે.
2/8

ગયા વર્ષે શાર્દુલ ઠાકુરે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે સગાઈ કરી હતી. બંનેએ 29 નવેમ્બર, 2021 ના રોજ મુંબઈમાં આયોજિત સમારોહમાં સગાઈ કરી હતી.
Published at : 21 Aug 2022 05:22 PM (IST)
આગળ જુઓ





















