શોધખોળ કરો
IND vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીત્યા બાદ મેદાન પર ભારતીય ખેલાડીઓનો ડાન્સ, જુઓ તસવીરો
IND vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીત્યા બાદ મેદાન પર ભારતીય ખેલાડીઓનો ડાન્સ, જુઓ તસવીરો

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ જીતની ઉજવણી કરી
1/6

IND vs NZ : કેપ્ટન રોહિત શર્માની શાનદાર ઇનિંગના કારણે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમ જીત સાથે જ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે. ભારતીય ખેલાડીઓ પણ મેદાન પર જીતની શાનદાર ઉજવણી કરી હતી.
2/6

વિરાટ કોહલી અને રોહિત શર્મા મેદાન પર હાથમાં સ્ટમ્પ લઈ દાંડિયા રમતા જોવા મળ્યા હતા.
3/6

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત બાદ કેએલ રાહુલ પણ મેદાન પર જીતની ઉજવણી કરતો જોવા મળ્યો હતો.
4/6

ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે પણ મેદાન પર રોહિત શર્માને જીતની શુભેચ્છાઓ આપી હતી. ભારતીય ટીમની જીતને લઈ હાલ તો દેશમાં જશ્નનો માહોલ છે.
5/6

દુબઈમાં શાનદાર જીત બાદ મેદાન પર ભારતીય ખેલાડીઓ ભાંગડા અને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. રવિંદ્ર જાડેજા અર્શદિપ સિંહ સહિતના ખેલાડીઓએ જીતની ખુશીમાં ડાન્સ કર્યો હતો.
6/6

રવિંદ્ર જાડેજાએ ભારતીય ટીમની શાનદાર જીત બાદ મેદાન પર જીતની ઉજવણી કરી હતી.
Published at : 09 Mar 2025 10:44 PM (IST)
આગળ જુઓ
Advertisement