શોધખોળ કરો
મને નહોતો મળવો જોઈતો 'પ્લેયર ઓફ ધ સિરીઝ' એવોર્ડ, હેરી બ્રુકે ગૌતમ ગંભીરના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ
ઇંગ્લેન્ડમાં રમાતી ટેસ્ટ શ્રેણીમાં, પ્લેયર ઓફ ધ સિરીઝનો વિજેતા બંને ટીમોના મુખ્ય કોચ દ્વારા નક્કી કરવામાં આવે છે
(તસવીર- એબીપી લાઇવ)
1/6

India Vs England: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં હેરી બ્રુકને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીરે લીધો હતો, જેના પર ખુદ હેરી બ્રુકે પ્રશ્નો ઉઠાવ્યા છે.
2/6

ઈંગ્લેન્ડના યુવા સ્ટાર બેટ્સમેન હેરી બ્રુકે પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદગી થવા સામે પોતાનો અસંમતિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તે પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડને લાયક નથી.
Published at : 07 Aug 2025 10:31 AM (IST)
આગળ જુઓ





















