શોધખોળ કરો
ન્યૂઝીલેન્ડમાં રમી રહેલા પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર પર યૌન શોષણનો આરોપ લગાવીને આ મહિલા કરી રહી છે બ્લેકમેલ, જાણો વિગતે
1/4

વકીલે કહ્યું, છોકરીએ પહેલા કેસ છોડવા માટે દસ લાખની માંગ કરી હતી અને બાદલમાં તેને વધારીને 20 લાખ કરી હતી. તેણે કહ્યું, મારો ક્લાયન્ટ એક પણ રૂપિયો નહીં આપે. તમામ આરોપો પાયા વગરના છે. ક્લાયન્ટ પ્રસિદ્ધ વ્યક્તિ હોવાના કારણે તેને બદનામ અને પરેશાન કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
2/4

કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલે કહ્યું, બાબરને બ્લેકમેલ કરી શકાય તે માટે હમીઝા કેસને લાંબો ખેંચવાની રણનીતિ બનાવી રહી છે. બાબર આઝમ હાલ પાકિસ્તાનની ટીમ સાથે ન્યૂઝીલેન્ડ પ્રવાસે છે.
Published at :
આગળ જુઓ





















