શોધખોળ કરો
મોહમ્મદ શમી ઇંગ્લેન્ડ પ્રવાસમાં માટે કેમ સિલેક્ટ ન થયો, મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે જણાવ્યું કારણ
Shami not in India team for England: છેલ્લા ૨ વર્ષથી ટીમ બહાર, IPLમાં પણ ખરાબ પ્રદર્શન; ફિટનેસના અભાવે પસંદગી રદ.
England vs India team news: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તેમાં સ્થાન મળ્યું નથી. મોહમ્મદ શમીને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો નથી, તે પ્રશ્નના જવાબમાં મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે સ્પષ્ટતા કરી છે.
1/6

Mohammed Shami exclusion from Indian team: બીસીસીઆઈએ શનિવારે ઇંગ્લેન્ડ સામે રમાનારી ૫ મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી, જેમાં સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સ્થાન મળ્યું નથી. શમીને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે શા માટે પસંદ ન કરવામાં આવ્યો, તે પ્રશ્નનો મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપ્યો.
2/6

અજિત અગરકરે જણાવ્યું કે, "તેમને છેલ્લા કેટલાક અઠવાડિયાથી કેટલીક સમસ્યાઓ છે. કેટલાક MRI કરવામાં આવ્યા છે. તે હાલમાં પાંચ ટેસ્ટ મેચ રમી શકતો નથી. તેના પર કામનો ભાર એટલો નથી જેટલો હોવો જોઈએ.
Published at : 24 May 2025 06:52 PM (IST)
આગળ જુઓ





















