શોધખોળ કરો

એક સમયે સેહવાગ, કોહલીને રમતા જોવા ગયેલા આ ખેલાડીને ગેટ પરથી ગાર્ડે ભગાડી દીધો હતો, આજે કર્યુ ટેસ્ટ ડેબ્યૂ

1/5
કરનાલ પ્રીમિયર લીગમાં દિલ્હીના પૂર્વ બોલર સુમિત નરવાલ તેની બોલિંગથી પ્રભાવિત થયો હતો. જે બાદ સૈનીને દિલ્હી બોલાવ્યો. તેણે ગંભીરને નેટ પ્રેક્સિટ કરાવી.  ગંભીર પણ તેની બોલિંગથી પ્રભાવિત થયો અને નેટ પ્રેક્ટિસ માટે આવવા કહ્યું. ગંભીરના પ્રયાસથી તેની 2013-14માં દિલ્હી રણજી ટીમમાં પસંદગી થઈ. જે બાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

2/5
સિડનીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારત તરફથી નવદીપ સૈનીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ છે. તે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનારો 299મો ખેલાડી બની ગયો છે. નવદીપ સૈનીને જસપ્રીત બુમરાહે ટેસ્ટ કેપ સોંપી હતી.

3/5
એક સમયે સૈનીને કરનાલમાં લોકલ ટુર્નામેન્ટમાં રમવા માટે 200 રૂપિયા પ્રતિ મેચ મળતા હતા. રોચક વાત એ છે કે સૈની લેધર બોલ નહીં ટેનિસ બોલથી રમતો હતો.

4/5
એક સમયે સૈની સેહવાગ, ગંભીર અને કોહલીને રમતા જોવા સ્ટેડિયમ ગયો હતો. જોકે તે સમયે ગાર્ડે ગેટ પરથી જ ભગાડી દીધો હતો. પરંતુ આજે તેણે ટેસ્ટ ડેબ્યૂ કરીને સપનું સાકાર કર્યુ હતું. હરિયાણાના કરનાલમાં જન્મેલા સૈનીએ ગત વર્ષે ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું.

5/5
નવદીપ સૈનીએ અત્યાર સુધીમાં સાત વન ડે અને 10 ટી-20 આંતરરાષ્ટ્રીય રમી છે. સૈનીને 2019માં વિન્ડિઝ પ્રવાસ વખતે વન ડે અને ટી-20 ટીમમાં સ્થાન મળ્યું હતું. તે પોતાની સ્પીડ માટે જાણીતો છે. આઈપીએલમાં કોહલીની ટીમ તરફથી રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યુ હતું.

ક્રિકેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO

વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં  FDAનો સપાટો,  મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ

Embed widget