શોધખોળ કરો
આ છે એજાઝ પટેલની પત્નિ નિલોફર અને પુત્ર, જાણો શું કરે છે તેની પત્નિ ?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/05/ca8349fb8caae947de31f95f569c7077_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![મુંબઈમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગમાં 325 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. ન્યૂઝિલેન્ડ તરફથી એઝાઝ પટેલે ટીમ ઇન્ડિયાની તમામ 10 વિકેટો ઝડપી હતી. આ સાથે તેણે નવો ઇતિહાસ રચી દીધો હતો. એઝાઝ પટેલે ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલેના રેકોર્ડની બરોબરી કરી હતી. અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે 1999માં ઇનિંગની તમામ 10 વિકેટ ઝડપી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/05/6e4d8a333f86b95bcbfe736ce8dcabd19c269.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગમાં 325 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. ન્યૂઝિલેન્ડ તરફથી એઝાઝ પટેલે ટીમ ઇન્ડિયાની તમામ 10 વિકેટો ઝડપી હતી. આ સાથે તેણે નવો ઇતિહાસ રચી દીધો હતો. એઝાઝ પટેલે ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલેના રેકોર્ડની બરોબરી કરી હતી. અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે 1999માં ઇનિંગની તમામ 10 વિકેટ ઝડપી હતી.
2/5
![રસપ્રદ વાત એ છે કે એઝાઝ પટેલનો જન્મ મુંબઇમાં જ થયો હતો. એઝાન પટેલનો જન્મ અને ઉછેર મુંબઇની જોગેશ્વરી વિસ્તારમાં છ વર્ષની ઉંમર સુધી થયો હતો. ત્યારબાદ 1996માં એઝાઝના માતા પિતા ન્યૂઝિલેન્ડ જતા રહ્યા હતા. એજાઝ પટેલે નિલોફર પટેલ સાથે લગ્ન કર્યા છે. નિલોફર જોબ કરે છે. એઝાઝ એક સંતાનનો પિતા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/05/c06f12d867effc82d66f82aca28d6980ef42c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રસપ્રદ વાત એ છે કે એઝાઝ પટેલનો જન્મ મુંબઇમાં જ થયો હતો. એઝાન પટેલનો જન્મ અને ઉછેર મુંબઇની જોગેશ્વરી વિસ્તારમાં છ વર્ષની ઉંમર સુધી થયો હતો. ત્યારબાદ 1996માં એઝાઝના માતા પિતા ન્યૂઝિલેન્ડ જતા રહ્યા હતા. એજાઝ પટેલે નિલોફર પટેલ સાથે લગ્ન કર્યા છે. નિલોફર જોબ કરે છે. એઝાઝ એક સંતાનનો પિતા છે.
3/5
![નોંધનીય છે કે એઝાઝે પોતાના કરિયરની શરાત ઓકલેન્ડથી કરી હતી પરંતુ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ ટીમ સાથે રમ્યા બાદ જ આ ખેલાડીએ પોતાનો પ્રભાવ બતાવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/05/33db4fd17c2b8cbdd99f470148a08170d8467.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોંધનીય છે કે એઝાઝે પોતાના કરિયરની શરાત ઓકલેન્ડથી કરી હતી પરંતુ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ ટીમ સાથે રમ્યા બાદ જ આ ખેલાડીએ પોતાનો પ્રભાવ બતાવ્યો હતો.
4/5
![એઝાઝ ઓકલેન્ડ એ સાથે રમતો હતો પરંતુ તેને સફળતા મળી નહોતી. બાદમાં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ સાથે તે પ્રથમ શ્રેણીની ક્રિકેટ રમતો હતો અને 2012માં ડેબ્યૂ કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/05/4d15a91240aafe792d230e9e53f63cb0e69bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એઝાઝ ઓકલેન્ડ એ સાથે રમતો હતો પરંતુ તેને સફળતા મળી નહોતી. બાદમાં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ સાથે તે પ્રથમ શ્રેણીની ક્રિકેટ રમતો હતો અને 2012માં ડેબ્યૂ કર્યું હતું.
5/5
![આ જ વર્ષે તેણે ટી-20માં ડેબ્યૂ કર્યું પરંતુ વન-ડે ક્રિકેટમાં રમવા માટે તેને ત્રણ વર્ષની રાહ જોવી પડી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેને સફળતા સ્થાનિક ક્રિકેટમાં સફળતાના આધારે મળ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/05/e12e8d873a389f60d718811c6acd54ff58a2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ જ વર્ષે તેણે ટી-20માં ડેબ્યૂ કર્યું પરંતુ વન-ડે ક્રિકેટમાં રમવા માટે તેને ત્રણ વર્ષની રાહ જોવી પડી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેને સફળતા સ્થાનિક ક્રિકેટમાં સફળતાના આધારે મળ્યું હતું.
Published at : 05 Dec 2021 10:58 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)