શોધખોળ કરો
PCB Awards 2021: બાબર નહી આ પાકિસ્તાની ખેલાડી બન્યો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, PCBએ કરી જાહેરાત
1/10

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્ષ 2021 માટે સર્વશ્રેષ્ઠ પાકિસ્તાની ખેલાડીની જાહેરાત કરી છે. વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને પીસીબીનો મોસ્ટ વેલ્યુએબલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો છે. 2021માં રિઝવાન શાનદાર ફોર્મમાં હતો.
2/10

મોસ્ટ વેલ્યુએબલ ક્રિકેટર ઓફ ધ યર- મોહમ્મદ રિઝવાન
Published at : 08 Jan 2022 12:47 PM (IST)
આગળ જુઓ





















