શોધખોળ કરો
World Richest Women Cricketer: એલિસ પેરીથી લઇને સ્મૃતિ મંધાના સુધી, આ મહિલા ક્રિકેટરો કરે છે કરોડોમાં કમાણી
ભારત સિવાય સમગ્ર વિશ્વમાં ક્રિકેટને પસંદ કરવામાં આવે છે. અહીં ખેલાડીઓ કરોડો રૂપિયા કમાય છે. પુરૂષ ખેલાડીઓ પાસે અપાર સંપત્તિ છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

ભારત સિવાય સમગ્ર વિશ્વમાં ક્રિકેટને પસંદ કરવામાં આવે છે. અહીં ખેલાડીઓ કરોડો રૂપિયા કમાય છે. પુરૂષ ખેલાડીઓ પાસે અપાર સંપત્તિ છે.
2/7

શું તમે જાણો છો કે દુનિયાની સૌથી અમીર મહિલા ક્રિકેટર કોણ છે અને તેમાં કેટલા ભારતીય ક્રિકેટરોનો સમાવેશ થાય છે. અહીં એવા પાંચ ખેલાડીઓના નામ આપવામાં આવી રહ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓથી લઈને ભારતના ખેલાડીઓ સામેલ છે.
Published at : 25 Jul 2023 10:22 AM (IST)
આગળ જુઓ