શોધખોળ કરો
બુમરાહ-સ્ટુઅર્ટ બિન્ની સહિતના આ ક્રિકેટરો પડ્યા ટીવી એન્કરના પ્રેમમાં
1/6

જસપ્રિત બુમરાહે 2021માં સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા.
2/6

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર બેન કટિંગે ટીવી એન્કર એરિન હોલેન્ડ સાથે લગ્ન કર્યા છે. એરિન હોલેન્ડ મિસ વર્લ્ડ ઓસ્ટ્રેલિયા પણ રહી ચૂકી છે.
Published at : 22 Jan 2022 12:15 PM (IST)
આગળ જુઓ





















