શોધખોળ કરો
T20 Records: ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ફટકાર્યા છે સૌથી વધુ રન
1/10

ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમા સૌથી વધુ રનનો રેકોર્ડ ધરાવનાર બેટ્સમેન ન્યૂઝિલેન્ડનો માર્ટિન ગુપ્ટીલ છે. તેણે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 3299 રન બનાવ્યા છે. ટોચના 10 બેટ્સમેનમાં ભારતના રોહિત શર્મા અને વિરાટ કોહલીનું નામ સામેલ છે.
2/10

ભારતીય બેટ્સમેન કોહલી 3227 રન સાથે બીજા નંબર પર છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 95 મેચમાં 3227 રન બનાવ્યા છે. જેમાં 29 અડદી સદીનો સમાવેશ થાય છે.
Published at : 07 Jan 2022 05:25 PM (IST)
આગળ જુઓ





















