શોધખોળ કરો
Harry Brook Girlfriend: સુંદરતામાં બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે હૈદરાબાદના બેટ્સમેન હેરી બ્રૂકની ગર્લફ્રેન્ડ
Lucy Lyles સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન હેરી બ્રુકની ગર્લફ્રેન્ડ છે. સુંદરતામાં તે મોટી અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે.

ફોટોઃ IPL
1/7

Lucy Lyles સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન હેરી બ્રુકની ગર્લફ્રેન્ડ છે. સુંદરતામાં તે મોટી અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે.
2/7

કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં હેરી બ્રુકે સદી ફટકારી હતી. હેરી બ્રુકની ગર્લફ્રેન્ડ મેચ દરમિયાન જોવા મળી હતી
3/7

શુક્રવારે રાત્રે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં Lucy Lyles તેના બોયફ્રેન્ડ હેરી બ્રુકને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહી હતી. સનરાઇઝર્સના આ ઓપનરે આ મેચમાં 55 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી.
4/7

હેરી અને Lucy બે વર્ષથી વધુ સમયથી એકબીજા સાથે છે. તેઓ અવારનવાર એકબીજાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.
5/7

આ કપલનો પહેલો ફોટો 16 જૂન 2020ના રોજ સામે આવ્યો હતો. હેરી બ્રુકે Lucy Lyles સાથેની સેલ્ફી અપલોડ કરી હતી.
6/7

હેરી અને Lucy ક્યારે અને ક્યાં મળ્યા તેને લઇને હજુ સુધી કોઇ જાણકારી જાહેર કરી નથી કારણ કે બંનેએ આ સંબંધ વિશે કોઈ પ્લેટફોર્મ પર વાત કરી નથી.
7/7

Lucy Lyles ઈંગ્લેન્ડના લીડ્ઝ શહેરની રહેવાસી છે. તેના વ્યવસાય વિશે હજુ સુધી કોઈ માહિતી નથી. કદાચ તે હજુ પણ અભ્યાસ કરે છે. તે ઘણીવાર તેના મિત્રો સાથે તસવીરો શેર કરતી રહે છે.
Published at : 15 Apr 2023 11:51 PM (IST)
Tags :
Harry Brook Girlfriendવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
