શોધખોળ કરો
Photos:કોણ છે પંજાબ કિંગ્સનો આશુતોષ શર્મા, જેણે ક્રિકેટ રમવા આઠ વર્ષની ઉંમરે છોડ્યું હતું ઘર
Ashutosh Sharma Story: પંજાબ કિંગ્સના ક્રિકેટર આશુતોષ શર્માએ ક્રિકેટ રમવા માટે આઠ વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું. આ સિવાય તે એક સમયના ભોજન માટે ક્લબ મેચોમાં અમ્પાયરિંગ પણ કરતો હતો.
ફોટોઃ સોશિયલ મીડિયા
1/5

Ashutosh Sharma Story: પંજાબ કિંગ્સના ક્રિકેટર આશુતોષ શર્માએ ક્રિકેટ રમવા માટે આઠ વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું. આ સિવાય તે એક સમયના ભોજન માટે ક્લબ મેચોમાં અમ્પાયરિંગ પણ કરતો હતો. આશુતોષ શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર ઈનિંગ રમી હતી. IPL 2024માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલો આશુતોષ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. પરંતુ આશુતોષ માટે અહીં પહોંચવું બિલકુલ સરળ ન હતું. (ફોટોઃ સોશિયલ મીડિયા )
2/5

આશુતોષે ક્રિકેટ રમવા માટે ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. તેણે ક્રિકેટર બનવા માટે 8 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું. (ફોટોઃ સોશિયલ મીડિયા )
Published at : 20 Apr 2024 05:11 PM (IST)
આગળ જુઓ





















