શોધખોળ કરો
IPL 2025: સિઝનની શરૂઆતમાં જ ત્રણ સુપરસ્ટાર ફ્લોપ, રાજસ્થાન-ગુજરાતના કરોડો રૂપિયા ગયા પાણીમાં!
કરોડો ખર્ચ્યા છતાં પંત, આર્ચર અને સિરાજનું નિરાશાજનક પ્રદર્શન, ટીમોની જીત પર પડી અસર.
IPL 2025ની શરૂઆત થઈ ગઈ છે અને કેટલીક ટીમોએ જીત સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે, તો કેટલીક ટીમોને હારનો સામનો કરવો પડ્યો છે.
1/6

આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સે જોફ્રા આર્ચરને, ગુજરાત ટાઇટન્સે મોહમ્મદ સિરાજને અને લખનૌ સુપર જાયન્ટ્સે રિષભ પંતને મોટી કિંમત ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. જોકે, અત્યાર સુધી આ ત્રણેય સુપરસ્ટાર ખેલાડીઓનું પ્રદર્શન તેમની ટીમો માટે નિરાશાજનક રહ્યું છે.
2/6

લખનૌ સુપર જાયન્ટ્સે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને IPL ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી તરીકે ૨૭ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો અને તેને ટીમનો કેપ્ટન પણ બનાવ્યો હતો. જોકે, પંતે આ સિઝનમાં અત્યાર સુધી બે મેચ રમી છે અને બંને મેચમાં તેનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે.
Published at : 28 Mar 2025 04:46 PM (IST)
આગળ જુઓ





















