શોધખોળ કરો
PBKS vs KKR: કોલકત્તા સામે પંજાબનો ઐતિહાસિક વિજય, કેકેઆરની હાર પાછળ આ રહ્યું મોટું કારણ
Yuzvendra Chahal IPL 2025: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચહલે ઘાતક બોલિંગ કરી હતી. પંજાબ તરફથી તેણે 4 વિકેટ ઝડપી હતી.
પંજાબ કિંગ્સ
1/7

Yuzvendra Chahal IPL 2025: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચહલે ઘાતક બોલિંગ કરી હતી. પંજાબ તરફથી તેણે 4 વિકેટ ઝડપી હતી.
2/7

પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 16 રને હરાવ્યું હતું. પંજાબ તરફથી યુઝવેન્દ્ર ચહલે ઘાતક બોલિંગ કરી હતી. આ મેચમાં તેણે ચાર વિકેટ લીધી હતી.
Published at : 16 Apr 2025 01:58 PM (IST)
આગળ જુઓ