શોધખોળ કરો
હાર્દિક પંડ્યાના ગ્લવ્સમાં લાગ્યો છે ડાયમંડ! સંજૂ સેમસને ખોલી પોલ, વીડિયો વાયરલ
Diamond On Hardik Pandya Gloves: પ્રેક્ટિસ સેશન દરમિયાન સંજુ સેમસન અને હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સેમસન કહી રહ્યો છે કે હાર્દિકના ગ્લવ્સમાં એક ડાયમંડ છે.
ફોટોઃ X
1/7

Diamond On Hardik Pandya Gloves: પ્રેક્ટિસ સેશન દરમિયાન સંજુ સેમસન અને હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સેમસન કહી રહ્યો છે કે હાર્દિકના ગ્લવ્સમાં એક ડાયમંડ છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
2/7

હાર્દિક પંડ્યાને લક્ઝરી વસ્તુઓનો શોખ છે. બધા આ જાણે છે. તેની પાસે મોંઘી ઘડિયાળો, જૂતા અને કારનો સંગ્રહ છે. હવે પંડ્યાના બેટિંગ ગ્લવ્સ ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંજુ સેમસન કહી રહ્યો છે કે હાર્દિકના ગ્લવ્સમાં એક ડાયમંડ છે.
Published at : 02 May 2025 12:59 PM (IST)
આગળ જુઓ





















