ટૉયોટાની આ લક્ઝૂરિયસ કારના માલિક તૃપ્તેન ટ્રૉફ્જીએ દૂર્ઘટના અંગે જણાવતા કહ્યું કે, હું નસીબદાર છુ જ્યારે અકસ્માત થયો ત્યારે હું કારની અંદર ન હતો, હું ભગવાનનો આભારી છું કે હુ બચી ગયો. તૃપ્તેનના ભાઇ શેરપાએ પણ કહ્યું કે આવુ પહેલીવાર હુ જોઇ રહ્યો છું કે મારા ઘરની સામે આ ખાડો છે અને દૂર્ઘટના ઘટી છે. ફાઇલ તસવીર
2/7
ફાઇલ તસવીર
3/7
કારની તસવીરો શહેરના કાઉન્સિલર રોબર્ટ હોલ્ડરે પોતાના ટ્વીટર પર શેર કરી છે, તેને લખ્યું- હું તમને જણાવી રહ્યો છું કે અહીં રૉડ બંધ કરી દેવામાં આવ્યો છે, કેમકે અહીં એક કાર મોટા ખાડામાં પડી ગઇ છે. ફાઇલ તસવીર
4/7
ફાઇલ તસવીર
5/7
અત્યારે પોલીસ સ્ટાફ અને ફાયર ડિપાર્ટમેન્ટે કારને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી છે, અને કોઇપણ વ્યક્તિને ઇજા પહોંચી નથી. ફાઇલ તસવીર
6/7
મીડિયા રિપોર્ટ પ્રમાણે, ગુરુવારે ન્યૂયોર્ક શહેરના રૉડ પર એક મોટો ખાડામાં ટૉયોટાની RAV4 ઓરેન્જ કાર ખાડામાં ખાબડેલી જોવા મળી. જોકે, કોઇ જાનહાનિ થઇ નથી કેમકે જ્યારે દૂર્ઘટના ઘટી ત્યારે કારની અંદર કોઇ નહતુ. ફાઇલ તસવીર
7/7
નવી દિલ્હીઃ અમેરિકાના રસ્તાંઓની એક ખરાબ તસવીર સામે આવી છે. ન્યૂ યોર્ક પૉસ્ટમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે ન્યૂયોર્ક શહેરમાં એક મોટા ખાડામાં આખી લક્ઝૂરિયસ કાર પડી ગઇ છે, આની તસવીરો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ફાઇલ તસવીર