રાજ અંદકત- શૉમાં જેઠાલાલના દીકરા ટપ્પૂનો રૉલ કરનારા એક્ટર રાજ અંદકતને એક એપિસૉડના 10થી 15 હજાર રૂપિયા મળે છે. (પ્રતિકાત્મક તસવીર)
2/7
અમિત ભટ્ટ- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાપુજીની ભૂમિકા નિભાવનારા એક્ટર અમિત ભટ્ટ પણ ખુબ પૉપ્યૂલર છે. અમિત ભટ્ટને એક એપિસૉડના 70 થી 80 હજાર રૂપિયા મળે છે. (પ્રતિકાત્મક તસવીર)
3/7
મંદાર ચંદાવરકર- શૉમાં આત્મારામ તુકારામ ભિડેની ભૂમિકા ભજવનાર એક્ટર મંદાર ચંદાવરકરે પણ ખુબ લોકપ્રિયતા મેળવી છે. આ એક્ટર એક શૉના 80 હજાર રૂપિયા ફી છે. (પ્રતિકાત્મક તસવીર)
4/7
શૈલેષ લોઢા- શૉમાં તારક મહેતાનો રૉલ કરનારા એક્ટર શૈલેષ લોઢા એક એપિસૉડમાં 1 લાખ રૂપિયા ફી વસૂલે છે. (પ્રતિકાત્મક તસવીર)
5/7
દિશા વાકાણી- શૉમાં દયા ભાભીનો રૉલ કરીને બધાની લોકપ્રિય બની ગયેલી એક્ટ્રેસ દિશા વાકાણી પણ મુખ્ય પાત્ર છે. તેને શૉમાં જબરદસ્ત પૉપ્યુલારિટી હાંસલ કરી છે. જેઠાલાલ બાદ શૉમાં સૌથી વધુ ફી દયા ભાભી એટલે કે દિશા વાકાણી લે છે, દિશા એક શૉના 1.2 લાખ રૂપિયા ફી લે છે. (પ્રતિકાત્મક તસવીર)
6/7
મુંબઇઃ ટીવીના પૉપ્યૂલર શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક ઘરમાં દિવાના છે. દરેક પાત્રએ પોતાની ભૂમિકા નિભાવીને પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. ખાસ વાત છે કે આ એક સૌથી લાંબો ચાલનારો કૉમેડી શૉ પણ બની ચૂક્યો છે. શૉમાં જેઠાલાલ અને ભિડેની ખટપટ, તારક મહેતાની સમજદારી અને જેઠાલાલનું બબિતા સાથેનુ ફ્લર્ટ બધાને સીરિયલ જોવા માટે આકર્ષિત કરે છે. પરંતુ તમને ખબર છે કે આ સ્ટાર્સ આ બધુ કરવા એક એક શૉના લાખોમાં ફી લે છે. જાણો કોણ લે છે સૌથી વધુ ફી....... (પ્રતિકાત્મક તસવીર)
7/7
દિલીપ જોશીઃ- શૉમાં સૌથી લોકપ્રિય ચહેરે જેઠાલાલની ભૂમિકા નિભાવનારા એક્ટર દીલીપ જોશીનો છે. દિલીપ જોષી છેલ્લા 12 વર્ષથી શૉ સાથે સતત જોડાયેલા છે. એમ કહી કે સીરીયલ જેઠાલાલની આજુબાજુ જ ફરી રહી છે તો કંઇક ખોટુ નથી. દિલિપ જોશી દરેક એપિસૉડની ફી તરીકે દોઢ લાખ રૂપિયાનો ચાર્જ વસૂલે છે. (પ્રતિકાત્મક તસવીર)