શોધખોળ કરો
iPad Proથી MacBook Air Models સુધી, એપલ જલદી લૉન્ચ કરી શકે છે આ મોટા ડિવાઇસ
MacRumors અહેવાલ દાવો કરે છે કે Apple આ અઠવાડિયે ઘણા ડિવાઇસીસ લોન્ચ કરી શકે છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/8

Apple New Devices: એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આવનારા સમયમાં એપલના લેટેસ્ટ પ્રૉડક્ટ્સમાં નવા રંગીન આઈફોન પણ સામેલ થઈ શકે છે. જો કે, આ તમામ ડિવાઇસીસ કોઈપણ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે નહીં.
2/8

Apple ટૂંક સમયમાં ઘણા મોટા ડિવાઇસીસ લોન્ચ કરવા જઈ રહી છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે Apple ટૂંક સમયમાં iPhone 15 અને iPhone 15 Plusના નવા કલર ઓપ્શનો સાથે MacBook Air મોડલ્સ, iPad Pro, iPad Air અને અન્ય ઘણા મોટા ઉપકરણોની જાહેરાત કરી શકે છે.
Published at : 05 Mar 2024 12:25 PM (IST)
આગળ જુઓ





















