શોધખોળ કરો
Budget 5G Smartphone: માર્કેટમાં આવ્યો સૌથી સસ્તો 5G ફોન, 15 હજારની અંદર આ છે તમારા માટે બેસ્ટ 5 ઓપ્શન
તમારા માટે આ આર્ટિકલ ખુબજ કામનો છે. તાજેતરમાં જ Itel કંપનીએ પોતાનો નવો લેટેસ્ટ સ્માર્ટફોન Itel P55 5G લૉન્ચ કર્યો છે. તેને બજેટ રેન્જમાં લૉન્ચ કરવામાં આવ્યું છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Budget 5G Smartphone: જો તમે એક સારો, સસ્તો અને દમદાર હાઇટેક ફિચર્સ વાળો ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમારા માટે આ આર્ટિકલ ખુબજ કામનો છે. તાજેતરમાં જ Itel કંપનીએ પોતાનો નવો લેટેસ્ટ સ્માર્ટફોન Itel P55 5G લૉન્ચ કર્યો છે. તેને બજેટ રેન્જમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આમાં MediaTek ડાયમેન્શન ચિપસેટ સાથે HD Plus ડિસ્પ્લે છે. જાણો અત્યારે માર્કેટમાં 15 હજારની રેન્જની અંદર કયા કયા છે બેસ્ટ ઓપ્શન....
2/7

Itel P55 5G ના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટૉરેજ વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. વળી, તેના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટૉરેજ વેરિઅન્ટની કિંમત 9,699 રૂપિયા છે. તે ઈ-કોમર્સ સાઇટ્સ પરથી ખરીદી શકાય છે. તેનું વેચાણ 4 ઓક્ટોબરથી શરૂ થશે. ફિચર્સની વાત કરીએ તો તેમાં 6.6 ઇંચની HD પ્લસ ડિસ્પ્લે છે જેનું પિક્સલ રિઝૉલ્યૂશન 1600 x 720 છે. તેનો રિફ્રેશ રેટ 90 Hz છે. તેમાં MediaTek ડાયમેન્શન 6080 SoC છે. ફોનમાં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટૉરેજ છે.
Published at : 27 Sep 2023 11:09 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ
દેશ



















