શોધખોળ કરો
Emmanuel Macron: ફ્રાન્સના રાષ્ટ્રપતિ વાપરે છે આ ફોન, પીએમ મોદીની સાથે લીધી સેલ્ફી
પીએમ મોદી અને ઇમેન્યૂઅલ મેક્રૉન
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Emmanuel Macron: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મેક્રૉન ભારતની 2 દિવસની મુલાકાતે આવ્યા હતા, ગઈકાલે તેણે પીએમ મોદી સાથે સેલ્ફી લીધી હતી જે હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. અમે તમને અહીં તેના વિશે માહિતી આપી રહ્યાં છીએ. પીએમ મોદી અને ઇમેન્યૂઅલ મેક્રૉન
2/6

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મેક્રૉને ગઇકાલે પીએમ મોદી સાથે ગણતંત્ર દિવસની પરેડનો ભવ્ય સમારોહ નિહાળ્યો હતો. આ પહેલા તેમણે પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાજનાથ સિંહ સાથે યુદ્ધ સ્મારક પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
Published at : 27 Jan 2024 12:43 PM (IST)
આગળ જુઓ





















