શોધખોળ કરો
દુનિયામાં 5 સૌથી મોંઘા ફોન, કિંમત જાણીને તમારી આંખો થઇ જશે પહોળી, જુઓ......
મુંબઇઃ દુનિયામાં જ્યારે મોંઘા ફોનની વાત આવે છે ત્યારે માત્ર ને માત્ર એપલ નિર્મિત આઇફોન મૉડલની જ વાત કરવામાં આવે છે, પરંતુ એવુ જરાય નથી કે આઇફોન જ સૌથી મોંઘા હોય છે.
ફાઇલ તસવીર
1/6

મુંબઇઃ દુનિયામાં જ્યારે મોંઘા ફોનની વાત આવે છે ત્યારે માત્ર ને માત્ર એપલ નિર્મિત આઇફોન મૉડલની જ વાત કરવામાં આવે છે, પરંતુ એવુ જરાય નથી કે આઇફોન જ સૌથી મોંઘા હોય છે. દુનિયામાં કેટલીક કંપનીઓએ પોતાના એવા ભારે ભરખમ કિંમત વાળા ફોન લૉન્ચ કર્યા છે જેના મૉડલ માત્ર મર્યાદિત સંખ્યામાં જ ઉપલબ્ધ છે. અહીં અમને તમને પાંચ એવા દુનિયાના સૌથી મોંઘા ફોન વિશે વાત કરી રહ્યા છીએ, જુઓ લિસ્ટ.......
2/6

આઇફોનના ફિચર્સ વાળા Caviar iPhone 12 Pro Pure Gold દુનિયાનો સૌથી મોંઘા સ્માર્ટફોનમાંથી એક માનવામાં આવે છે. Caviar iPhone 12 Pro Pure Goldને માત્ર 7 ફોન્સ જ બનાવ્યા છે, આ ફોનની કિંમત 122,000 ડૉલર (91 લાખ રૂપિયા) છે. જો કોઇ વ્યક્તિ આ ફોનને ભારતમાં ઓર્ડર કરે છે, તો ટેક્સ અને અન્ય ડ્યૂટીઝના કારણે આ ફોન વધુ મોંઘો થઇ જશે. આ ફોનની ખાસ વાત એ છે કે, આમાં 18 કેરેટ ગૉલ્ડની સાથે ડાયમન્ડ ફિટ કરવામાં આવ્યા છે, ઉલ્લેખનીય છે કે, આના ફિચર્સ iPhone 12 Pro જેવા જ છે, જે લોકો લેટેસ્ટ ટેકનોલૉજીની સાથે સાથે લક્ઝરી ફોન પણ લેવા માંગે છે તેમના આ માટે આ ફોન બેસ્ટ ઓપ્શન બની શકે છે.
Published at : 28 Jul 2022 12:29 PM (IST)
આગળ જુઓ





















