શોધખોળ કરો
SmartPhone: ભારતમાં મળતા આ પાંચ ફૉલ્ડેબલ-ફ્લિપ ફોન છે બેસ્ટ, ખરીદતા પહેલા જાણી લો કિંમત ને ફિચર્સ......
સ્માર્ટ ફિચર્સ, સ્ટાઇલિશ ડિઝાઇન તેને ખાસ બનાવે છે. આ હેન્ડસેટ (ભારતમાં ફૉલ્ડેબલ અને ફ્લિપ ફોન) ભારતમાં પણ ઉપલબ્ધ છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/6

FLIP PHONE And Foldable Phone: મોબાઇલ ફોન સતત ડેવલપ થઇ રહ્યો છે, પહેલા સ્માર્ટફોન પછી, ફૉલ્ડેબલ અને હવે ફ્લિપ ફોન માર્કેટમા આવી ગયા છે, આ ફોનમાં પણ યૂઝર્સનો રસ વધી રહ્યો છે. સ્માર્ટ ફિચર્સ, સ્ટાઇલિશ ડિઝાઇન તેને ખાસ બનાવે છે. આ હેન્ડસેટ (ભારતમાં ફૉલ્ડેબલ અને ફ્લિપ ફોન) ભારતમાં પણ ઉપલબ્ધ છે. જુઓ ભારતમાં કયા કયા ફોન ફૉલ્ડેબલ અને ફ્લિપ કેટેગરીમાં બેસ્ટ છે, તે ખરીદતા પહેલા જાણો અહીં.....
2/6

Samsung Galaxy Z Fold 5: - સેમસંગે આ નેક્સ્ટ જનરેશન ફૉલ્ડેબલ ફોન 26 જુલાઈએ જ લૉન્ચ કર્યો છે. Galaxy Z Fold 5ની ભારતમાં કિંમત 1,54,999 રૂપિયાથી શરૂ થાય છે. તેનું પ્રી-બુકિંગ પણ ઓપન થઇ ગયું છે. તે ઘણી બધી અદ્યતન ટેક્નૉલોજી અને ફેસિલિટી સાથે બજારમાં આવી છે.
Published at : 29 Jul 2023 03:27 PM (IST)
આગળ જુઓ




















