શોધખોળ કરો

ઓછો બજેટમાં સારા ફોન માટે ઓગસ્ટમાં લોન્ચ થયેલા આ શાનદાર ફીચર્સવાળા સ્માર્ટફોનની યાદી જુઓ

ઓગસ્ટ મહિનામાં ઘણી મોબાઈલ કંપનીઓએ ઘણા સારા ફોન લોન્ચ કર્યા છે. તે બજેટ રેન્જ હોય, મિડ રેન્જ હોય કે પ્રીમિયમ કેટેગરી હોય. આ લેખમાં અમે તમને દરેક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ઓગસ્ટમાં લોન્ચ થયેલા ફોન

1/7
Smartphones: ઓગસ્ટ મહિનામાં ઘણી મોબાઈલ કંપનીઓએ ઘણા સારા ફોન લોન્ચ કર્યા છે. તે બજેટ રેન્જ હોય, મિડ રેન્જ હોય કે પ્રીમિયમ કેટેગરી હોય. આ લેખમાં અમે તમને દરેક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

2/7
Redmi 12 5G: જો તમારું બજેટ ખૂબ જ ટાઇટ છે અને તમને નવો 5G ફોન જોઈએ છે, તો Xiaomi એ ઓગસ્ટ મહિનામાં Redmi 12 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આમાં તમને 5000 mAh બેટરી, 50MP કેમેરા અને Snapdragon 4 Gen 1 ચિપસેટનો સપોર્ટ મળે છે. ફોનની કિંમત 11,999 રૂપિયાથી શરૂ થાય છે.

3/7
Redmi 12 5G: જો તમારું બજેટ ખૂબ જ ચુસ્ત છે અને તમને નવો 5G ફોન જોઈએ છે, તો Xiaomi એ ઓગસ્ટ મહિનામાં Redmi 12 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આમાં તમને 5000 mAh બેટરી, 50MP કેમેરા અને Snapdragon 4 Gen 1 ચિપસેટનો સપોર્ટ મળે છે. ફોનની કિંમત 11,999 રૂપિયાથી શરૂ થાય છે.

4/7
Infinix GT 10 Pro: આ ફોનમાં  નથિંગ ફોનની જેમ ટ્રાન્સપર્ન્ટ બેક સાઇડ મળે  છે. આ સ્માર્ટફોનની કિંમત 19,999 રૂપિયા હતી જે હવે વધીને 20,999 રૂપિયા કરવામાં આવી છે. ફોનમાં 5000 mAh બેટરી, ડાયમેન્શન 8050 પ્રોસેસર, 6.67 ઇંચ ફુલ HD પ્લસ ડિસ્પ્લે અને 108MP પ્રાઈમરી કેમેરા છે.

5/7
iQOO Z7 Pro: જો તમારૂ ફોન માટેનું  30,000 રૂપિયાની આસપાસનું બજેટ છે તો તો તાજેતરમાં IQ એ iQOO Z7 Pro 5G ફોન લૉન્ચ કર્યો છે. આમાં, તમને 66W ફાસ્ટ ચાર્જિંગ, 64MP OIS કેમેરા અને MediaTek Dimensity 7200 પ્રોસેસર સાથે 4600 mAh બેટરીનો સપોર્ટ મળે છે. ફોનની કિંમત 8/128GB માટે 21,999 રૂપિયા છે. કંપની ફોન પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આમ તેની  કિંમત 23,999 રૂપિયા છે.

6/7
Samsung Galaxy Z Flip 5: જો તમે પ્રીમિયમ કેટેગરીમાં ફોન શોધી રહ્યા છો, તો આ સેમસંગ ફોન તમારા માટે સારો વિકલ્પ છે. આમાં તમને Snapdragon 8 Gen 2 ચિપસેટ અને 3.4 ઇંચની ડિસ્પ્લે મળે છે. મોબાઈલ ફોનની કિંમત 99,999 રૂપિયા છે.

7/7
આજે મોટોરોલાએ ભારતમાં બજેટ ફોન લોન્ચ કર્યો છે. કંપનીએ Moto G84 5Gને 12/256GB વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. તેની કિંમત 19,999 રૂપિયા છે. તમને ફોન પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. સ્માર્ટફોનમાં 50MP IOS કેમેરા અને 5000 mAh બેટરી છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  

સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 

JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  

AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  

ઈન્ડિયા પોસ્ટમાં 21000 થી વધારે પદ પર બમ્પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી  

જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 

Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો

Embed widget