શોધખોળ કરો
Jio ના કરોડો યૂર્ઝસ માટે શાનદાર પ્લાન, હવે 365 દિવસ રિચાર્જની ઝંઝટ ખતમ, પ્લાનની કિંમત જાણી ચોંકી જશો
Jio ના કરોડો યૂર્ઝસ માટે શાનદાર પ્લાન, હવે 365 દિવસ રિચાર્જની ઝંઝટ ખતમ, પ્લાનની કિંમત જાણી ચોંકી જશો
પ્રતિકાત્મક તસવીર
1/6

Jio એ તેના 48 કરોડથી વધુ વપરાશકર્તાઓની મોટી ચિંતા દૂર કરી છે. કંપની એક એવો પ્લાન ઓફર કરે છે જે આખા વર્ષની વેલિડિટી આપે છે, એટલે કે તમારે 365 દિવસ માટે તમારા નંબરને રિચાર્જ કરવાની જરૂર રહેશે નહીં.
2/6

આ પ્લાન વપરાશકર્તાઓને અસંખ્ય ફાયદાઓ આપશે. જેમાં અનલિમિટેડ કોલિંગ અને અમર્યાદિત ડેટાનો સમાવેશ થાય છે. વધુમાં, આ લાંબા ગાળાના પ્લાનમાં ₹35,100 ની કિંમતનું Google Gemini Pro પણ મફતમાં મળે છે.
Published at : 03 Dec 2025 06:10 PM (IST)
આગળ જુઓ
Advertisement





















