શોધખોળ કરો
Apple, Samsung, OnePlus અને Xiaomiના સસ્તાં સ્માર્ટફોન જે આવે છે 'વૉટર અને સ્પ્લેશ રેજિસ્ટન્ટ'ની સાથે, જુઓ........
iPhone__04
1/6

Apple iPhone 12 Pro, Apple iPhone 12 Pro Max, Apple iPhone 12: Appleના iPhone 12 સીરીઝના સ્માર્ટફોન પણ વૉટર રેજિસ્ટન્ટ છે. સ્માર્ટફોન પોતાની જુની સીરીઝની જેમ IP68 રેટિંગની સાથે આવે છે, આઇફોન 11 સીરીઝ અંતર્ગત આઇફોન 12, આઇફોન 12 પ્રૉ અને આઇફોન 12 પ્રૉ મેક્સ પણ 30 મિનીટ સુધી 2 મીટર સુધી પાણીમાં ડુબેલા રહી શકે છે. આની કિંમત 59999 રૂપિયાથી શરૂ થાય છે.
2/6

Redmi Note 11T 5G: Redmi Note 11T 5G IP53 રેટિંગની સાથે આવે છે. આનો અર્થ છે કે સ્માર્ટફોન સ્પ્લેશ રિજિસ્ટેન્ટ છે અને વૉટર રેજિસ્ટન્ટ નથી. અન્ય સ્પેક્સમાં, સ્માર્ટફોન ડાઇમેન્શન 810 ચિપસેટ આપવામાં આવી છે, અને આમાં 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5000 એમએએચની બેટરી છે. Redmi Note 11T 5Gમાં 6.6- ઇંચની FHD+ ડિસ્પ્લે અને આમાં 50MP નો કેમેરો છે. આની અમેઝોન પર કિંમત 16999 રૂપિયા છે.
Published at : 13 Mar 2022 12:15 PM (IST)
આગળ જુઓ




















