શોધખોળ કરો
Google Maps: ગૂગલ મેપનો ઉપયોગ કરવો પડ્યો ભારે, જંગલમાં અઠવાડિયા સુધી ફસાયેલા રહ્યાં ટૂરિસ્ટ, નદીમાં મગરો પણ મળ્યા ને.....
વાસ્તવમાં બે જર્મન પ્રવાસીઓ ફિલિપ માયર અને માર્સેલ શિયોન ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Google Maps Wrong Route Details: લોકો તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા અને ટ્રાફિકની સ્થિતિ જાણવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરે છે. પરંતુ ગૂગલ મેપ્સે બે જર્મન પ્રવાસીઓના જીવ તલ્લે ચઢાવ્યા છે. અને આ કારણે બંનેને એક અઠવાડિયા સુધી જંગલમાં ફસાયેલા રહેવું પડ્યું હતુ.
2/7

વાસ્તવમાં બે જર્મન પ્રવાસીઓ ફિલિપ માયર અને માર્સેલ શિયોન ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. અહીં બંનેએ એક જગ્યાએથી બીજા શહેરમાં જવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કર્યો હતો. થોડે દૂર ગયા બાદ તેમની કાર જંગલમાં કાદવમાં ફસાઈ ગઈ હતી.
Published at : 05 Mar 2024 12:28 PM (IST)
આગળ જુઓ




















