શોધખોળ કરો
ચીની કંપનીએ ભારતમાં લૉન્ચ કર્યો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો કિંમત ને ફિચર્સ.......
Realme_8_5g_04
1/7

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની રિયલમીએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન રિયલમી 8 5જી (Realme 8 5G) લૉન્ચ કરી દીધો છે. આ ફોન દેશનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન છે.
2/7

કંપનીએ આની કિંમત 14,999 રૂપિયા નક્કી કરી છે. આ પ્રાઇસ આના 4 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળુ વેરિએન્ટ છે. વળી આના 8G રેમ અને 256 GB સ્ટૉરેજ વાળા મૉડલની કિંમત 16,999 રૂપિયા છે. રિયલમીના આ ફોનનુ વેચાણ 28 એપ્રિલે બપોરે 12 વાગે ફ્લિપકાર્ટ, રિટેલ સ્ટૉર અને Realme.comથી શરૂ કરવામાં આવશે. જાણો ફોનમાં શું છે ખાસ.....
Published at : 23 Apr 2021 12:08 PM (IST)
આગળ જુઓ





















