શોધખોળ કરો
Photos: હેવી બેટરી અને કેમેરા -બજેટમાં સસ્તો છે આ ફોન, જાણો દિવાળી પહેલા લૉન્ચ થયેલા આ શાનદાર ફોન વિશે....
Lava Yuva Pro Smartphone Launched in India: લાવાનો નવો અને સસ્તો સ્માર્ટફોન Lava Yuva Pro ભારતમાં લોન્ચ થઈ ગયો છે.
ફાઇલ તસવીર
1/8

Lava Yuva Pro Smartphone Launched in India: લાવાનો નવો અને સસ્તો સ્માર્ટફોન Lava Yuva Pro ભારતમાં લોન્ચ થઈ ગયો છે. આ ખાસ કરીને એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે.
2/8

ફોનની બેક સાઇડમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ(Triple Rear Camera Setup) આપવામાં આવ્યું છે. આ ફોનમાં USB Type C અને 5000 mAh બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે જે તેને ખૂબ આકર્ષક બનાવે છે. ચાલો જાણીએ આ ફોનના ફીચર્સ અને કિંમત વિશે.
Published at : 13 Oct 2022 03:30 PM (IST)
આગળ જુઓ





















