શોધખોળ કરો

In Pics: Realme P1 Pro ને આ 5 ફોન આપશે તગડી ટક્કર, ખરીદતા પહેલા જાણી લો બધું, નહીં તો થશે નુકસાન

પહેલો વિકલ્પ POCO X6 5G છે. આ ફોન 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે આવે છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/7
Realme P1 Pro 5G: આ ફોનમાં ચિપસેટ માટે Qualcomm Snapdragon 6 Gen 1 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 3D VC કૂલિંગ સિસ્ટમ સાથે આવે છે. સાથે જ ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ ઉપલબ્ધ છે.

2/7
તાજેતરમાં જ, Realmeએ ભારતમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન Realme P1 Pro 5G લૉન્ચ કર્યો છે, જેને 25 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. જો તમે આ બજેટમાં બેસ્ટ સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો અમે તમને કેટલાક વિકલ્પો જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં શાનદાર ફિચર્સ છે.

3/7
પહેલો વિકલ્પ POCO X6 5G છે. આ ફોન 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે આવે છે. આ સ્માર્ટફોનની કિંમત 23,999 રૂપિયા છે, જે મિરર બ્લેક અને સ્નોસ્ટોર્મ વ્હાઇટ કલર વેરિએન્ટમાં આવે છે. આ ફોનમાં તમને ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે.

4/7
આગળનો ફોન Realme Narzo 70 Pro 5G છે, જે 19 હજાર 999 રૂપિયામાં આવે છે. આ ફોન સોની IMX890 OIS કેમેરા સેન્સર સાથે આવનાર પ્રથમ સ્માર્ટફોન છે. તે બે વેરિઅન્ટ સાથે આવે છે. અન્ય વેરિઅન્ટની વાત કરીએ તો તમને 8GB રેમ + 256GB સ્ટૉરેજ સાથેનો ફોન રૂ. 21,999માં મળશે.

5/7
તમારી પાસે ત્રીજો વિકલ્પ OPPO F25 Pro 5G છે, જેની ડિઝાઇન અને કેમેરાની ગુણવત્તા એકદમ ઉત્તમ છે. આ ફોનનો પહેલો વેરિઅન્ટ 8GB + 128GB છે, જેની કિંમત 23,999 રૂપિયા છે. બીજા વેરિઅન્ટમાં 8GB + 256GB સ્ટોરેજ છે, જેની કિંમત 25,999 રૂપિયા છે.

6/7
આ સિવાય તમે Nothing Phone 2a પણ ખરીદી શકો છો, જે બે વેરિઅન્ટમાં આવે છે. 8GB રેમ અને 128GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 23 હજાર 999 રૂપિયા છે, જ્યારે ફોનના અન્ય વેરિઅન્ટને 25 હજાર 999 રૂપિયામાં ખરીદી શકાય છે.

7/7
OnePlus એ ગયા મહિને જ મિડ-રેન્જ સેગમેન્ટમાં OnePlus Nord CE4 લૉન્ચ કર્યો હતો, જેની કિંમત 24,999 રૂપિયાથી શરૂ થાય છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે 5,500 mAh બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. OnePlus Nord CE4 સ્માર્ટફોન સેલેડોન માર્બલ અને ડાર્ક ક્રોમ કલરમાં ઉપલબ્ધ છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Embed widget