શોધખોળ કરો
ChatGPTમાં આ 6 નવા ફિચર્સ છે કમાલના, AIથી શું કરશો એ પણ બતાવે છે, એક્સપીરિયન્સ થશે ડબલ
અહીં અમે તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેંગ્વેજ પ્લેટફોર્મ OpenAI ChatGPT એ ChatGPT માટે છ નવા ફિચર્સ બતાવી રહ્યાં છે,
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

ChatGPT News: આજકાલ એઆઇનો જમાનો છે, લોકો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી મોટા ભાગનું કામ કરી રહ્યાં છે. અહીં અમે તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેંગ્વેજ પ્લેટફોર્મ OpenAI ChatGPT એ ChatGPT માટે છ નવા ફિચર્સ બતાવી રહ્યાં છે, જે તાજેતરમાં જ લૉન્ચ થયા છે અને યૂઝર્સને ખુબ કામના છે, જાણો તમારો એક્સપીરિયન્સ કેવી રીતે થઇ શકે છે બેસ્ટ....
2/7

Prompt examples: GPTમાં એક બ્લેન્ક પેજ નિરાશાજનક હોઈ શકે છે. પ્રૉમ્પ્ટ એક્ઝામ્પ્લસ (Prompt examples) ફેસિલિટી નવી ચેટની શરૂઆતમાં, તમને હવે પ્રારંભ કરવામાં મદદ માટે ઉદાહરણો જોવા મળશે.
Published at : 05 Aug 2023 03:07 PM (IST)
આગળ જુઓ





















