શોધખોળ કરો

યુટ્યૂબની જેમ હવે ટ્વીટર આપી રહ્યું છે પૈસા, એક યૂઝરને પહેલું જ પેમેન્ટ મળ્યું 5 લાખ રૂપિયા, જાણો શું છે કમાવવાની પ્રૉસેસ ?

Twitter પરથી કમાવવા માટે સૌથી મહત્વીની વાત એ છે કે તમે Twitter Blue પર સબ્સ્ક્રાઇબ કરેલું હોય,

ફાઇલ તસવીર

1/6
Twitter: યુટ્યુબની જેમ હવે ટ્વીટર પણ લોકોને રૂપિયા કમાવાની તક આપી રહ્યું છે. જોકે, આ માટે કેટલીક શરતો છે જે તમારે પૂરી કરવી પડશે. તો જ તમારી કમાણી શરૂ થશે.

2/6
Twitter પરથી કમાવવા માટે સૌથી મહત્વીની વાત એ છે કે તમે Twitter Blue પર સબ્સ્ક્રાઇબ કરેલું હોય, અથવા તમે વેરિફાઇડ સંસ્થાનો એક ભાગ હોવા જોઇએ. ફ્રી યૂઝર્સને કોઈ પૈસા નહીં મળે. હાલમાં જાહેરાત રેવન્યૂ શેરિંગ પ્રૉગ્રામ માત્ર અમૂક લોકો માટે છે, જે આવનારા સમયમાં બધા માટે શરૂ કરવામાં આવશે.

3/6
રૂપિયા ફક્ત તે જ લોકોને આપવામાં આવશે જે જાહેરાત આવક વહેંચણી કાર્યક્રમ માટે પાત્ર હશે. જ્યારે તમે છેલ્લા 3 મહિનામાં સતત તમારા એકાઉન્ટ પર 5 મિલિયનથી વધુ ટ્વીટ ઇમ્પ્રેશન મેળવશો ત્યારે તમે પાત્ર બનશો. આ ઉપરાંત તમારે સખત માનવ સમીક્ષા પ્રક્રિયાને સફળતાપૂર્વક પસાર કરવી પડશે.

4/6
જો તમારી રિક્વેસ્ટ મંજૂર થાય છે, તો તમારે એક સ્ટ્રાઇપ ખાતું ખોલાવવું પડશે જેથી ચૂકવણી તમારા સુધી પહોંચી શકે. તમને સેટિંગમાં મુદ્રીકરણ હેઠળ જાહેરાત આવક કાર્યક્રમ માટે અરજી કરવાનો ઓપ્શન મળશે. ધ્યાન રહે હાલમાં આ કાર્યક્રમ માત્ર અમૂક લોકો માટે શરૂ જ કરવામાં આવ્યો છે.

5/6
આ પ્રૉગ્રામ માટે અરજી કરતા પહેલા ક્રિએટર્સને સબ્સ્ક્રિપ્શન નીતિઓનું પણ પાલન કરવું આવશ્યક છે. તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ઉપરાંત પ્રૉફાઇલ વેરિફાઈડ ઈમેલ સાથે પુરી હોવી જોઈએ અને 2FA પણ ચાલુ હોવું જોઈએ. આ સિવાય એકાઉન્ટ પર 500 એક્ટિવ ફોલૉઅર્સ હોવા જોઈએ અને ભૂતકાળમાં ટ્વીટર યૂઝર એગ્રીમેન્ટનું ઉલ્લંઘન થયું ના હોવું જોઈએ.

6/6
the vergના અહેવાલ મુજબ, કંપની કેટલાક ક્રિએટર્સને 1,000 થી 40,000 ડૉલર ચૂકવી રહી છે. એટલે કે ક્રિએટર્સને મોટી રકમ આપવામાં આવી રહી છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર

Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ

બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે?  જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર

રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?Hun To Bolish: મોતની મુસાફરી?, Abp AsmitaBudget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંNSUI Protest : Gujarat University: ગેરકાયદે ભરતીના આરોપો સાથે NSUIનો હલ્લાબોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે?  જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે? જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર

Embed widget