શોધખોળ કરો

ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી

પ્રતિકાત્મક તસવીર

1/6
લગ્નની સીઝન આવી રહી છે ત્યારે સ્કેમર્સે લોકોને છેતરવાનો એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. તેઓ હવે લગ્નના કાર્ડ ઓનલાઈન મોકલી  લોકોને છેતરી રહ્યા છે. લોકો કાર્ડને બહાને મોકલેલી લિંક પર ક્લિક કરતાની સાથે જ તેમના બેંક ખાતામાંથી પૈસા ગુમાવે છે.

2/6
આ નકલી કાર્ડ વાસ્તવિક દેખાય છે અને સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. કાર્ડમાં એક લિંક અથવા QR કોડ હોય છે, જેના પર ક્લિક કરવાથી, તમારા ફોન અથવા કમ્પ્યુટર પર માલવેર ડાઉનલોડ થાય છે, જેનાથી સ્કેમર્સને તમારી બેંક વિગતોની ઍક્સેસ મળે છે.

3/6
ઘણા કિસ્સાઓમાં, સ્કેમર્સ સંબંધીઓ અથવા જૂના મિત્રો તરીકે પોતાના રજૂ કરે છે. તેઓ ટેક્સ્ટ અથવા વોટ્સએપ દ્વારા કાર્ડ મોકલે છે અને કહે છે,
ઘણા કિસ્સાઓમાં, સ્કેમર્સ સંબંધીઓ અથવા જૂના મિત્રો તરીકે પોતાના રજૂ કરે છે. તેઓ ટેક્સ્ટ અથવા વોટ્સએપ દ્વારા કાર્ડ મોકલે છે અને કહે છે, "જલ્દી કરો, આ અમારા લગ્નનું કાર્ડ છે." લોકો વિશ્વાસ કરીને તેના પર ક્લિક કરે છે, જેનાથી તેમના બેંક ખાતા જોખમમાં મુકાય છે.
4/6
આ સ્કેમર્સ બેંક એપ્સ, UPI અને પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા માહિતી ચોરી કરે છે. લિંક ખોલતાની સાથે જ  તમારા મોબાઇલમાંથી તમારા OTP અને લોગિન ડેટા ટ્રેક થઈ જાય છે. થોડીવારમાં, તમારું બેંક બેલેન્સ તમને ખ્યાલ પણ ન આવે તે રીતે ગાયબ થઈ જાય છે.

5/6
સાયબર સુરક્ષા નિષ્ણાતો કોઈપણ અજાણી લિંક્સ અથવા ડિજિટલ કાર્ડ્સ પર ક્લિક ન કરવાની સલાહ આપે છે. જો તમને લગ્નનું આમંત્રણ મળે છે તો પહેલા કોલ અથવા મેસેજ દ્વારા તેના વિશે પૂછપરછ કરો. વિશ્વાસ વગર લિંક ખોલવી એ જોખમને આમંત્રણ આપવા જેવું છે.

6/6
જો તમે ભૂલથી આવી લિંક ખોલી નાખો છો તો તાત્કાલિક તમારી બેંક અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 નો સંપર્ક કરો. ઉપરાંત, બધા પાસવર્ડ બદલો અને તમારા મોબાઇલમાંથી શંકાસ્પદ એપ્લિકેશનો દૂર કરો. સમયસર પગલાં લેવાથી નોંધપાત્ર નુકસાન અટકાવી શકાય છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Technolog: Vivo X500sની એન્ટ્રીની તૈયારી, મળશે આ ફ્લેગશિપ ફિચર્સ

OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક

Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ

Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'

તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા

Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ

Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું

Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી

Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ

PM મોદીએ  વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ

સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો

Embed widget