શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
તારક મહેતાની બબીતાએ ખાસ અંદાજમાં કરી હોળીની ઉજવણી, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/10233516/babita.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ટપુ સેના રંગ ન લગાવી શકે તે માટે જેઠાલાલ પણ પડોશી બબીતાની પાછળ જઈને છુપાઈ જાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/10233651/tarak-mehta.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટપુ સેના રંગ ન લગાવી શકે તે માટે જેઠાલાલ પણ પડોશી બબીતાની પાછળ જઈને છુપાઈ જાય છે.
2/4
![તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીમાં હોળીની ધૂમ મચી છે. હોળીના દિવસે ગોકુલધામ વાસી ટપુ સેનાથી બચવા જ્યાં મોકો મળે ત્યાં છુપાઈ જાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/10233645/babita3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીમાં હોળીની ધૂમ મચી છે. હોળીના દિવસે ગોકુલધામ વાસી ટપુ સેનાથી બચવા જ્યાં મોકો મળે ત્યાં છુપાઈ જાય છે.
3/4
![મુનમુન દત્તા ઉર્ફે ‘બબીતા’એ તસવીર શેર કરીને લખ્યું,, Happy Holi everyone.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/10233637/babita2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુનમુન દત્તા ઉર્ફે ‘બબીતા’એ તસવીર શેર કરીને લખ્યું,, Happy Holi everyone.
4/4
![દેશભરમાં આજે હોળી-ધૂળેટીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. લોકો એકબીજાને હોળીની શુભકામના પાઠવવા સહિત રંગોથી રંગી રહ્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં બબીતાનું પાત્ર ભજવતી એક્ટ્રેસ મુનમુન દત્તાએ પણ હોળીની તસવીરો શેર કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/10233629/babita1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેશભરમાં આજે હોળી-ધૂળેટીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. લોકો એકબીજાને હોળીની શુભકામના પાઠવવા સહિત રંગોથી રંગી રહ્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં બબીતાનું પાત્ર ભજવતી એક્ટ્રેસ મુનમુન દત્તાએ પણ હોળીની તસવીરો શેર કરી છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)