શોધખોળ કરો
વડોદરામાં બની ગુજરાતની પ્રથમ અત્યાધુનિક ઓપન જેલઃ જેલમાં કેદીઓને કેવી કેવી મળશે સુવિધા? જુઓ અંદરની તસવીરો

1/5

જેલમાં મેડિટેશન હોલ, લાઈબ્રેરી, ક્લોથીંગ સ્ટોર અને લોન્ડરી સહિતની સુવિધાઓ છે.
2/5

ગુજરાતનો સૌથી પહેલો કેદી સંચાલિત પેટ્રોલ પંપ પણ હશે.
3/5

સરકારે 2015માં ઓપન જેલની દરખાસ્ત મંજુર કરી હતી. 5 વર્ષમાં જેલ બનીને તૈયાર થઈ છે.
4/5

વડોદરા: ગુજરાતની પ્રથમ અત્યાધુનિક ઓપન જેલ વડોદરાના દંતેશ્વરમાં બનીને તૈયાર થઈ ગઈ છે. 11.28 કરોડના ખર્ચે આ જેલ બનાવવામાં આવી છે.
5/5

4.12 એકરમાં બનેલી જેલમાં 12 બેરેક બનાવાયા છે. આ ઓપન જેલમાં પાકા કામના 60 કેદીઓ રાખી શકાશે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
ગેજેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
