શોધખોળ કરો
2021માં ક્યા ફોન પર વોટ્સએપ નહીં કરે કામ. જાણો શું કરવું પડશે?
1/7

ઉલ્લેખનીય છે કે વૉટ્સએપ ગયા વર્ષે આઇઓએસ 8 અને તેનાથી જુની ઓપરેટિંગ સિસ્ટમ પર વૉટ્સએપ સપોર્ટ બંધ કરી દીધો હતો. જ્યારે એન્ડ્રોઇડમાં 2.3.7 અથવા તેનાથી જુની ઓએસ પર વૉટ્સએપ સપોર્ટને ક્લૉઝ કર્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)
2/7

રિપોર્ટ છે કે વૉટ્સએપ કંપની આઇઓએસ 9 અને એન્ડ્રોઇડ 4.0.3 ઓપરેટિંગ સિસ્ટમ પર રન થનારા સ્માર્ટફોનમાંથી વૉટ્સએપ ચાલતુ બંધ થઇ જશે, કંપનીએ આ ઓપરેટિંગ સિસ્ટમમાંથી વૉટ્સએપ સપોર્ટ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. (પ્રતિકાત્મક તસવીર)
Published at :
આગળ જુઓ





















