શોધખોળ કરો
અમદાવાદ: ફ્લાવર શો જોવો મોંઘો થશે, ફીમાં કરાયો ડબલ વધારો, જાણો વિગતે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/12224651/flower-show-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ખાસ કરીને શનિ-રવિમાં મોટી સંખ્યામાં લોકોનો ધસારો જોવા મળે છે. જેથી આ વર્ષે શનિ રવિમાં 50 રૂપિયા ફી નક્કી કરાઈ છે. જ્યારે વિકલાંગો, 12 વર્ષના બાળકો અને સિનિયર સિટિઝન માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/12224918/f-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખાસ કરીને શનિ-રવિમાં મોટી સંખ્યામાં લોકોનો ધસારો જોવા મળે છે. જેથી આ વર્ષે શનિ રવિમાં 50 રૂપિયા ફી નક્કી કરાઈ છે. જ્યારે વિકલાંગો, 12 વર્ષના બાળકો અને સિનિયર સિટિઝન માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે.
2/4
![દરવર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ ફ્લાવર શો જોવા લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ગત વર્ષે પાંચ લાખની વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/12224651/flower-show-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરવર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ ફ્લાવર શો જોવા લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ગત વર્ષે પાંચ લાખની વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.
3/4
![ફ્લાવર શો જોવા માટે આવતા મુલાકાતીઓએ 10 રૂપિયા નહીં પણ 20 રૂપિયા ફી ચૂકવવી પડશે, જ્યારે શનિ-રવિમાં 50 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/12224645/flower-show-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફ્લાવર શો જોવા માટે આવતા મુલાકાતીઓએ 10 રૂપિયા નહીં પણ 20 રૂપિયા ફી ચૂકવવી પડશે, જ્યારે શનિ-રવિમાં 50 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.
4/4
![અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે જાન્યુઆરી માસમાં યોજાનારા ફ્લાવર શોની ફીમાં આ વર્ષે વધારો કરી દેવાયો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/12224631/flower-show-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે જાન્યુઆરી માસમાં યોજાનારા ફ્લાવર શોની ફીમાં આ વર્ષે વધારો કરી દેવાયો છે.
Published at : 12 Nov 2019 10:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)