શોધખોળ કરો

1 રૂપિયામાં ફૂડથી લઈને 10 રૂપિયામાં થિયેટર સુધી, આ યોજનાઓએ જયલલિતાને અમ્મા તરીકે બનાવ્યા 'અમર'

1/11
અમ્મા થિયેટર પ્રોજેક્ટઃ સરકારી થિયેટરમાં 10 રૂપિયાની ટિકિટ પર ફિલ્મ બતાવવામાં આવતી હતી.

2/11
અમ્મા બીજઃ ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે AIADMK સરકારે તે જ વર્ષે એક યોજનાની શરૂઆત કરી હતી. જેમાં ખેડૂતોને ફ્રીમાં બીજ આપવામાં આવ્યા.

3/11
અમ્મા લેપટોપ અને અમ્મા સ્કૂલ બેગઃ રાજ્ય સરકારે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો ફ્રી લેપટોપ અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપી હતી જેમાં સ્કૂલ બેગ પર અમ્મા લખેલ બેગ જોઈ શકાય છે.

4/11
અમ્મા સીમેન્ટઃ તેને 2014માં લોન્ચ કરવામાં આવી, તે સમયે સીમેન્ટની કિંમત ખૂબ વધારે હતી. તે અંતર્ગત 50 કિલો સીમેન્ટ માત્ર 190 રૂપિયામાં વેચવામાં આવી.

5/11
અમ્મા ફાર્મસીઃ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ફાર્મસીમાં બજારથી ઓછી કિંમત પર બ્રાન્ડેડ અને જેનરિક દવાઓ વેચવામાં આવે છે.

6/11
તમિલનાડુમાં ચેનલો પર રાજકીય પ્રભાવ સૌથી વધારે જોવા મળે છે. તેનું એક કારણ એ પણ છે કે ચેનલો રાજકીય પક્ષ અથવા તેની સાથે જોડાયેલા લોકોનો હિસ્સો વધારે છે. તમિલનાડુમાં જયા પ્લસ અને જયા ટીવીના નામે ચેનલ પણ ચાલે છે.

7/11
અમ્મા સોલ્ટ (મીઠું)- સરકારી આઉટલેટ્સ પર ઓછી કિંમતમાં મીઠું વેચવામાં આવતું હતું.

8/11
લોકોની સવારની શરૂઆત પણ અમ્માની પ્રોડક્ટ થાય છે. ચેન્નઈ સહિત મુખ્ય શહેરમાં તમને અમ્મા ટી મળી જશે.

9/11
રાજ્યના તમામ મોટા શહેરમાં અમ્મા કેન્ટીન આવેલી છે જ્યાં 1 રૂપિયામાં ઈડલી સંભાર અને 5 રૂપિયા સાંભાર અને ભાત ઉપરાંત 3 રૂપિયામાં કર્ડ રાઈસ મળે છે.

10/11
ચેન્નઈ સહિત મુખ્ય શહેરમાં રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડની આસપાસ અમ્મા મિનરલ વોટરની બોટલ વેચાય છે. બોટલ પર અમ્માની તસવીર હોય છે. આ મિનરલ વોટર બોટલ માત્ર 10 રૂપિયામાં આપવામાં આવે છે.

11/11
તમિલોની વચ્ચે અમ્માના નામથી લોકપ્રિય જયલલિતાએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં જનતાને પ્રભાવિત કરે તેવા ઘણા કામ કર્યા હતા. જયલલિતાએ ‘અમ્મા કેંટીન’ શરૂ કરી હતી, જ્યાં ખૂબ ઓછા ભાવમાં ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું. જયલલિતા પોતાના રાજનૈતિક ગુરુ એમજી રામચંદ્રન પછી સત્તામાં સતત બીજી વખત આવનાર તમિલનાડૂમાં પહેલી રાજનીતિજ્ઞ હતી. તમે આને ઈત્તેફાક ના કહી શકો કે એમજીઆરની હેટ્રિક પછી કોઈ પણ પાર્ટી અત્યાર સુધી તમિલનાડૂમાં સતત બીજી ઈનિંગ પણ રમી શકી નથી. તમિલનાડૂમાં માત્ર એમજી રામચંદ્રન જ હતા, જેમને 1977થી 1988 સુધી સતત ત્રણ ચૂંટણી જીતીને હેટ્રિક લગાવી હતી. આટલું જ નહીં, જયલલિતાએ પોતાના શાસન દરમિયાન જનતા માટે અમ્મા નામની એક નવી બ્રાંડ જ શરૂ કરી દીધી હતી. તમિલનાડૂમાં અમ્મા મિનરલ વૉટર, અમ્મા શાકભાજીની દુકાન, અમ્મા ફાર્મસી, આટલું જ નહીં અમ્મા સિમેન્ટ પણ સસ્તા ભાવે બજારમાં મળવા લાગ્યા હતા. આગળની સ્લાઈડ્સમાં તસવીરનો માધ્યમથી જુઓ તમિલનાડુમાં અમ્મા બ્રાન્ડ હેઠળ લોકોને કઈ કઈ વસ્તુ મળતી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Embed widget