શોધખોળ કરો
ઓસ્ટ્રિયન એરફેસ્ટમાં ન્યૂડ યુવતીની પેન્ટિંગ બની આકર્ષણનું કેન્દ્ર, જુઓ તસવીરો
ઓસ્ટ્રેલિયમાં 15 થી 16 જૂનના રોજ ઓસ્ટ્રેયિન એરફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સૌથી ખાસ બીચક્રાફ્ટ 18 ટ્વિન બીચ એચ સીરીઝ AF258 હતું. આ એરક્રાફ્ટ પર એક ન્યૂડ યુવતીની પેન્ટિંગ હતી જેના પર લખ્યું હતું સાઉર્થન કંફર્ટ. આ પેન્ટિંગ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
[gallery ids="412952,412951,412949,412950,412953,412954"]
વધુ વાંચો





















