જાપાનમાં રહેતા સેંજી નાકાજીમાં નામના 60 વર્ષિય એક શખ્સને સિલિકોન ડોલમાં પોતાનો સાચો પ્રેમ મળી ગયો છે. તે આ ડોલ સાથે માત્ર અંગત ક્ષણો જ નથી વિતાવી રહ્યો પરંતુ તેની સાથે શોપિંગ પર કરવા જાય છે અને તેનું સંપુર્ણ ધ્યાન રાખે છે. 60 વર્ષીય સેંજી કહે છે કે, સાઓરી નામની આ ડોલ સાથે તેમનું પરફેકટ રિલેશન છે, કારણ કે આ ડોલ બીજાની જેમ પૈસા પાછળ ભાગવા વાળી નથી.
3/9
4/9
5/9
6/9
7/9
સેંજી એ છ વર્ષ પહેલા સેક્સ ડોલ સાઓરીને ખરીદી હતી, જયારે તેઓ એક ટુર પર ટોક્યો થી બહાર ગયા હતા. આ ડોલ સાથે તેમનો સાથ ત્યારથી જ બનેલો છે. બકોઇલી સેંજી, મારા માટે સાઓરી માત્ર એક ડોલ નથી પરંતુ મારા જીવથી પણ વધુ છે. હું તેને વ્હીલચેર પર બેસાડીને બહાર ફરાવું છુ, તેના વાળ બનાવું છું અને તેને તૈયાર પણ કરું છુ, તે બાકી લોકોની જેમ નાથી, જેમનામાં ભાવનાઓ હોવા છતા પણ કઠોર હોય છે.
8/9
9/9
સેંજી કહે છે કે, હું જાણું છુ કે સાઓરી બીજાની જેમ મરી સાથે દગો નહિ કરે અને હંમેશા મારી સાથે રહેશે. આ મારા માટે સિલિકોન ડોલથી વધીને છે. જો કે અચરજની વાત એ છે કે સેંજી પહેલા થી પરણેલા છે અને બે બાળકોના પિતા પણ છે. ચીન, જાપાન અને સાઉથ એશિયામાં છેલ્લા ઘણા વર્ષો થી લાઈફસાઈઝ ડોલ્સ ને સાથે રાખવાનું ચલણ વધી રહ્યું છે.