શોધખોળ કરો
Photos: લીક થઈ કમલ હાસનની દીકરીની પ્રાઈવેટ તસવીરો
1/4

નોંધનીય છે કે, અક્ષરા પ્રથમ એક્ટ્રેસ નથી જેની પ્રાઈવેટ તસવીરો આ રીતે વાયરલ થઈ હોય. થોડા દિવસો પહેલા એમી જેક્સનનો ફોન હેક કરવામાં આવ્યો હતો. તેની પર્સનલ તસવીરો પણ ઇન્ટરનેટ પર વાઈરલ થઈ હતી.
2/4

આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જોકે, હજુ સુથી એ સ્પષ્ટ નથી કે આ તસવીરો અક્ષરાની જ છે કે પછી ફોટો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી છે.
Published at : 03 Nov 2018 07:55 AM (IST)
Tags :
Shruti HaasanView More





















