શોધખોળ કરો

હાર્દિક પટેલનો નવો ‘અવતાર’, વરરાજા સાથે પરિવારજનો દિગસર જવાા થયા રવાના

1/6
2/6
અગાઉ હાર્દિકના પિતા તેમજ દાદા સહિતના વડીલો માતાજીના મઢે કંકોત્રી મુકવા ગયા હતા. ત્યાર બાદ હવે હાર્દિક સહિતના કુટુંબીજનો લગ્નના દિવસે એટલે કે વહેલી સવારે જ દિગસર જવા રવાના થયા છે.

3/6
લગ્નમાં કુટુંબીજનો સહીત અંદાજે 350થી 400 લોકો હાજર રહે તેવો અંદાજ છે. આજે લગ્નની તમામ વિધિ વિરમગામમાં આવેલા હાર્દિકના ઘરે થઈ રહી છે. રવિવારે સવારે હાર્દિક તેમજ કિંજલ બંનેના પરિવારજનો દિગસર જવા રવાના થયા છે. જ્યાં સવારે 10 વાગ્યાનું હસ્તમેળાપનું મુહૂર્ત છે. ત્યારબાદ અંદાજે 3 વાગ્યા સુધીમાં લગ્નની વિધી પૂર્ણ થાય તેવું જાણવા મળી રહ્યું છે.

4/6
શરણાઈના શૂરો અને ઢોલના તાલે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. તેના ઘરે નજીકના સંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન હાર્દિક પટેલ સૂટબૂટમાં સજ્જ થઈને જોવા મળ્યો હતો.

5/6
પાસ નેતા હાર્દિક પટેલના આજે લગ્ન છે. વિરમગામ સ્થિત તેના ઘરે શનિવારથી જ માંડવાની વિધિ શરૂ થઈ ગઈ છે. આ વિધિ માટે મહેમાનો આવી પહોંચ્યા છે. લગ્નના આગલા દિવસે હાર્દિક પટેલ મિત્રો તેમજ પરિવાર સાથે ગરબા રમ્યો હતો.

6/6
વિરમગામ: પાસ કન્વીનર હાર્દિક પટેલન આજે સુરેન્દ્રનગરના દિગસર ગામે લગ્ન, હાર્દિક પટેલની જાન વિરમગામથી દિગસર જવા માટે રવાના થઈ ગઈ છે. જ્યારે કિંજલના પરિવારજનો પણ દિગસર જવા માટે રવાના થયા છે. આ પ્રસંગમાં હાજરી આપવા માટે ખાસ નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget