શોધખોળ કરો
સેમસંગ S8 આવતા વર્ષે લૉંચ કરી શકે છે, સ્માર્ટફોનમાં OLED ડિસ્પ્લે હશે
1/8

રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ગેલેક્સી S8 માં ડુઅલ-કર્વ્ડ ડિસ્પ્લે હોય શકે છે. સ્માર્ટફોનની સાઇજ 5.5 ઇચ રાખવામાં આવી છે. જેની પિક્સલ ડેનસિટી 806 પીપીઆઇ હશે. ફોનના ડિસ્પ્લેમાં ઑપ્ટિકલ ફિંગરપ્રિંટ સેંસરની વાત પણ સામે આવી છે. ગેલેક્સી S8 માં 16 મેગાપિક્સલનો રિયલ અને 8 મેગાપિક્સલનો ડુઅલ કેમરા સેટઅપ હોઇ શકે છે.
2/8

સેમસગે ગયા મહિને જ ગેલેક્સી Note 7 ની બેટરીમાં આગ લાગવાની ફરિયાદ મળ્યા બાદ ફોનને બંધ કરવો પડ્યો હતો. સેમસંગે પહેલા Note 7 બેટરીમાં આગ લાગવાની ફરિયાદ બાદ 25 લાખ સ્માર્ટફોન રિપ્લેસ પણ કરી આપ્યા હતા. તેમ છતા બેટરીમાં આગ લાગવામાંની ઘટના દૂર થઇ નહોતી.
Published at : 05 Nov 2016 08:41 AM (IST)
Tags :
SamsungView More





















