આ પ્રથમ ઘટના નથી જ્યારે આ અભિનેત્રીએ પોતાની આ તસવીર ઇન્ટરનેટ પર સનસની મચાવી હોય પરંતુ આ પહેલા પણ ઘણી વખત આવી તસવીરો શેર કરી ચૂકી છે. જુઓ આગળની સ્લાઈડ્સમાં....
9/12
હાલમાં શમાએ સ્વિમિંગ પૂલમાં પોતાનો રેડ બિકિની અવતાર બતાવ્યો હતો. તેની આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પસંદ કરવામાં આવી હતી.
10/12
આગળની સ્લાઈડ્સમાં જુઓ શમાની સુંદર તસવીરો...
11/12
શમાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. શમા આ તસવીરોમાં ગોલ્ડન બિકિનીમાં જોવા મળી રહી છે.
12/12
વેબ સિરીઝ માયા અને શોર્ટ ફિલ્મ સેક્સોહોલિકથી ચર્ચામાં આવેલ અભિનેત્રી શમા સિકંદર હાલમાં ફરી ચર્ચામાં છે.