ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તી ગત વર્ષે જલેબી ફિલ્મમાં નજર આવી હતી. પરંતુ આ ફિલ્મ દર્શકોને ખાસ પસંદ આવી નહોતી.
2/6
શુક્રવારે આ બન્ને મુંબઈમાં એક મીટિંગમાં સાથે પહોંચ્યા હતા. એટલું જ નહીં પણ બન્ને એક જ કારમાં પહોંચ્યા હતા.
3/6
શુક્રવારે આ બન્ને મુંબઈમાં એક મીટિંગમાં સાથે પહોંચ્યા હતા. એટલું જ નહીં પણ બન્ને એક જ કારમાં પહોંચ્યા હતા. જો કે ઘણીવાર મુંબઈમાં સુશાંત અને રિયા લંચ કે ડિનર કરતા સાથે નજર આવ્યાં છે. કેટલાક મીડિયા રિપોર્ટ એવા પણ જેમણે તેમની ડેટિંગની ખબરોને કન્ફ્રર્મ કરી દીધી છે.
4/6
આ દરમિયાન સુશાંત કેઝુઅલ લૂકમાં જોવા મળી રહ્યો છે. જ્યારે રિયા વ્હાઈટ ક્રૉપ ટૉપ અને લૂઝ ડેનિમમાં નજર આવી હતી.
5/6
આ પહેલા સુશાંત કૃતિ સેનને ડેટ કરી ચુક્યો છે. પરંતુ થોડાક સમય પહેલા જ બન્ને અલગ થઈ ગયા હતા. જો કે સુશાંત અને રિયાએ પોતાના રિલેશનને લઈને હજુ સુધી જાહેરમાં સ્વીકાર કર્યો નથી.
6/6
મુંબઈ: બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત હાલમાં રિયા ચક્રવર્તીને ડેટિંગની ખબરોને લઈને ચર્ચામાં છે. ભલે સુશાંતે રિયા સાથેના રિલેશનને જાહેરમાં સ્વીકાર કર્યો ના હોય પરંતુ અનેક વખત આ બન્નેને સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. મુંબઈમાં શુક્રવારે એક રેસ્ટ્રરંટની બહાર બન્ને સાથે નજર આવ્યા હતા. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.