શોધખોળ કરો
અમદાવાદની કઈ કોલેજમાં એક્સપર્ટે સવિતાભાભી અને સન્ની લિયોનીના ઉદાહરણ આપતાં સર્જાયો વિવાદ, જાણો વિગત
1/5

એક્સપર્ટ દ્વારા પોર્ન સ્ટારના આવા ઉદાહરણથી વિદ્યાર્થિનીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ આ સમગ્ર મામલો જીટીયુમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી.
2/5

આ વ્યાખ્યાન દરમિયાન સાયબર એક્સપર્ટ સની વાઘેલાએ હેકિંગના પાઠમાં સની લિયોની અને સવિતા ભાભીના ઉદાહરણ આપ્યા હતા. પોર્ન સ્ટાર્સના આવા વાહિયાત ઉદાહરણથી વિદ્યાર્થિનીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા અને કોલેજમાં જ બૂમાબૂમ કરી મૂકી હતી.
Published at : 07 Aug 2018 11:11 AM (IST)
Tags :
Actress Sunny LeoneView More




















