શોધખોળ કરો

કોઈ મહેલથી કમ નથી વિરાટ કોહલીનું ગુડગાંવનું ઘર, જુઓ ઘરની અંદરના PICS

1/12
વિરાટના આ ઘરમાં ઈન્ટીરિયર પર ખૂબ સારું કામ કરવામાં આવ્યું છે.

2/12
જણાવીએ કે વિરાટ કોહલીએ આ ઘરમાં અનેક સેલ્ફી પણ લીધી હતી, જે સોશીયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

3/12
વિરાટે પોતાના ઘરમાં એક મોટું ટીવી પણ લગાવ્યું છે.

4/12
વિરાટના આ ઘરમાં અલગથી સ્વિમિંગ પૂલ, જિમ વગેરે છે.

5/12
આ ઘરને એક ખાસ ઇન્ટીરિયર ડિઝાઈનિંગ કંપનીએ ડિઝાઈન કરાવ્યું છે.

6/12
મીડિયા અહેવાલ અનુસાર આ ઘર 500 ગજમાં બનેલ છે.

7/12
આ ઘર ગુડગાંવ ડીએલએફ સિટી ફેઝ-1ના બ્લોક સીમાં આવેલ છે.

8/12
કહેવાય છે કે, કોહલીએ આ ઘર માટે 80 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

9/12
વિરાટ કોહલીએ આ ઘરમાં શિફ્ટ થવા પર તમામ ટીમ મેમ્બરને શાનદાર પાર્ટી પણ આપી હતી.

10/12
આ પહેલા વિરાટ કોહલી દિલ્હીના પશ્ચિમ વિહારમાં મીરા બાગમાં રહેતા હતા.

11/12
વિરાટ કોહલીએ દિલ્હીની નજીક ગુડગાંવમાં એક આલીશન ઘર બનાવ્યું ચે અને વિતેલા વર્ષે જ તે આ ઘરમં શિફ્ટ થયા છે.

12/12
વિરાટ કોહલી પોતાની રમતની સાથે સાથે પોતાના સ્ટાઈલિશ અંદાજ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતા છે. મોંઘી કાર અને શોખ રાખનાર વિરાટ કોહલીનું ઘર પણ ખૂબ જ લક્ઝરી છે જે તમે ઘરની અંદરની તસવીર જોઈને ખુદ જ સમજી જશો. આગલની સ્લાઈડ્સમાં જુઓ કોહલીના ઘરની તસવીરો...(તમામ તસવીર-Confluenceworld)

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

Embed widget