શોધખોળ કરો

‘સરદારે રાજા-રજવાડાના વાંદરાઓને સીધા કરી દીધા હતા’, રાજપૂતોએ પરેશ રાવલ સાથે કરી લાફાવાળી

1/8
દરમિયાન ભાજપના પ્રવક્તા રાજુ ધ્રૂવે જણાવ્યું હતું કે, પરેશ રાવલે રાજપૂત સમાજની લાગણી દુભાઇ હોય તો માફી માગી તેમનો ઇરાદો રાજવીઓની ભૂમિકા ઓછી આંકવાનો ન હતો એવી સ્પષ્ટતા કરી છે.

2/8
નોંધનીય છે કે રાજકોટમાં ભાજપના કાર્યકરોને સંબોધતા પરેશ રાવલે કહ્યું હતું કે, સરદાર પટેલે સમગ્ર દેશને એક કર્યો હતો અને રાજા-રજવાડાઓનાં વાંદરાઓને સરખા કર્યા હતા. ઝાલાએ જણાવ્યું હતું કે, પરેશ રાવલે દેશ માટે પોતાના રજવાડા સમર્પિત કરી દેનાર રાજવીઓનું અપમાન કર્યું છે. આ અપમાન ક્ષત્રિય સમાજ સાંખી લેશે નહીં.પરેશ રાવલ માફી નહીં માગે તો તેમની સામે આંદોલન કરવામાં આવશે. એના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં કરણીસેનાના કાર્યકરો રવિવારે પરેશ રાવલના પૂતળાં બાળી વિરોધ કરશે.

3/8
બીજી તરફ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પરેશ રાવલ સાથે લાફાવાળી થઇ હોવાની વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો હોટેલમાં પરેશ રાવલના રૂમ પાસે આવ્યા હતા. પરંતુ હોટેલના સિક્યોરિટી સ્ટાફે તેમને પરત મોકલી આપ્યા હતા.

4/8
કરણી સેનાએ રાવલના નિવેદનના વિરોધમાં રવિવારે રાજ્યભરમાં તેમના પૂતળાંદહન કરવાનું જાહેર કર્યું છે. ઝાલાએ એમ પણ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ અને રજવાડાંઓ અંગે ગમે તેમ બોલનારા ભાજપ કે કોંગ્રેસ કોઇપણ પક્ષના નેતા હોય તેને કરણીસેના માફ કરશે નહીં અને પરેશ રાવલ જેવી જ તેમની હાલત કરવામાં આવશે.

5/8
રાજપૂત કરણી સેનાના આગેવાન રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, પરેશ રાવલના નિવેદનથી રાજપૂત સમાજ ગુસ્સે થયો છે. જેથી કરણી સેનાના આગેવાનો ભરતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, જે.પી.જાડેજા અને યુથ કોગ્રેસના રાજદીપસિંહ જાડેજા મોડી રાત્રે હોટલમાં ગયા હતા અને પરેશ રાવલ સાથે લાફાવાળી કરી હતી.

6/8
પરેશ રાવલના નિવેદન બાદ વિવાદ પેદા થયો હતો. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજપૂત કરણી સેનાના કાર્યકરો હોટલમાં પહોંચી ગયા હતા અને પરેશ રાવલ સાથે લાફાવાળી કરી હતી.

7/8
મળતી વિગતો અનુસાર, બોલિવૂડ એક્ટરમાંથી નેતા બનેલા પરેશ રાવલે રાજકોટમાં ભાજપના કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે ભાષણ આપતા કહ્યું હતું કે, સરદાર પટેલે રાજા-રજવાડાઓના વાંદરાઓને સીધા કરી દેશને એક કર્યો હતો. તેમના આ નિવેદન બાદ રાજપૂત સમાજમાં રોષ વ્યાપી ગયો હતો.

8/8
 રાજકોટઃ ભાજપના સાંસદ પરેશ રાવલને રાજપૂતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવી ભારે પડી હતી. તેમની ટિપ્પણીને લઇને ગુસ્સે ભરાયેલા રાજપૂત કરણી સેના અને યુથ કોગ્રેસના કાર્યકરોએ શનિવારે મોડી રાત્રે રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આપેલી ઇમ્પીરીયલ હોટલમાં ઘૂસી જઇને પરેશ રાવલ સાથે લાફાવાણી કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં ડીસીપી હર્ષદ મહેતા સહિતનો પોલીસ કાફલો હોટલ પર ખડકી દેવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓ પણ હોટલ પર પહોંચી ગયા હતા. જોકે, ભાજપે આવી કોઇ ઘટના બની હોવાનો ઇનકાર કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

Rain: ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી

Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા

ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

Embed widget