શોધખોળ કરો

બે વર્ષથી ATSના રડારમાં હતા આતંકી ભાઇઓ, એક ફેસબુક લાઇકના કારણે ઝડપાયા

1/4
રાજકોટઃ રાજકોટ પોલીસ દ્ધારા ડી ગેંગના ચાર શાર્પશૂટર્સને પકડ્યાના એક દિવસ બાદ ગુજરાત એટીએસે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ઇશારે બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવતા બે આતંકીઓને ઝડપ્યા હતા. ગુજરાત એટીએસના કહેવા પ્રમાણે, પકડાયેલા બંન્ને આતંકીઓની ઓળખ વસીમ રામોડીયા અને નઈમ રામોડીયા નામના બે ભાઇઓ તરીકે થઇ હતી.

2/4
 પોલીસના કહેવા પ્રમાણે, વસીમ અને નઇમ આરીફ રામોડિયાના પુત્રો છે. રાજકોટમાં આરીફ રામોડિયા અત્યંત જાણીતું નામ છે. આરીફ રામોડિયા જાણીતા ક્રિકેટ અંપાયર છે અને ડિસ્ટ્રિક્ટ લેવલની ક્રિકેટ સ્પર્ધાઓમાં અંપાયરિંગ કરીને તેમણે ભારે આદર મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સીરિયા અને ઇરાકમાં રહી સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવવાનું કામ કરે છે. તે વિશ્વમાં યુવકોની પોતાના સંગઠનમાં ભરતી કરી હુમલાઓ માટે ઉશ્કેરે છે.

3/4
બાદમાં ગુજરાત એટીએસ 2015થી લઇને અત્યાર સુધી આઇએસના ફેસબુક પેજને કોણે કોણે લાઇક કર્યું છે તે સહિતની વિગતો એકઠી કરી હતી. ઉપરાંત પેજને લાઇક કરનારા લોકોના ફોનનંબરથી લઇને તેમના એડ્રેસ સુધીની વિગતો પણ ગુપ્ત રીતે એકઠી કરવામાં આવી રહી હતી. બાદમાં બે વર્ષ સુધી બંન્ને ભાઇઓ પર વોચ રાખ્યા બાદ અંતે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.

4/4
ગુજરાત એટીએસના કહેવા પ્રમાણે,તેઓ છેલ્લા દોઢ-બે વર્ષથી બંન્ને ભાઇઓ પર વોચ રાખી હતી. એટીએસના કહેવા મુજબ થોડા સમય અગાઉ જ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ફેસબુક પેજ પર બંન્ને ભાઇઓએ લાઇક કર્યા બાદ તેઓ પોલીસની રડારમાં આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

Embed widget